+

આ રાશિના જાતકોને આજે તમારે જમીન ખરીદતી વખતે કાળજી રાખવી

આજનું પંચાંગ તારીખ : ૦૫ જાન્યુઆરી ૨૦૨૪, શુક્રવાર તિથિ : માર્ગશીર્ષ વદ નવમિ નક્ષત્ર : ચિત્રા યોગ : સુકર્મા કરણ : તૈતીલ રાશિ : તુલા (ર,ત) દિન વિશેષ અભિજીત મૂહુર્ત…

આજનું પંચાંગ

તારીખ : ૦૫ જાન્યુઆરી ૨૦૨૪, શુક્રવાર
તિથિ : માર્ગશીર્ષ વદ નવમિ
નક્ષત્ર : ચિત્રા
યોગ : સુકર્મા
કરણ : તૈતીલ
રાશિ : તુલા (ર,ત)

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : ૧૨:૨૩ થી૧૩:૦૬ સુધી
રાહુકાળ : ૧૧:૨૪ થી ૧૨:૪૫ સુધી
વિજય મુહુર્ત: ૧૪:૩૩ થી ૧૫:૧૬

મેષ (અ,લ,ઈ)
વિદ્યાભ્યાસમાં ચિંતન કરવાની જરૂરિયાત રહે
પારિવારિક જીવન મધુર રહી શકે છે
આજે ખોટો તણાવ લેશો નહીં
ઘરની દેખરેખને લગતા કાર્યોમાં વ્યસ્ત રહેશો
ઉપાય : આજે સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ નિત્યાનન્દાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)
આજે કાર્ય મા સફળતા મળે
આજે કરેલા કર્મ અનુસાર ફળ મળશે
આજે કાર્યમાં અવરોધો ઉત્પન્ન થાય
પારિવારિક વિવાદો દૂર થાય
ઉપાય : આજે સૂર્યાષ્ટકના પાઠ કરવા
શુભરંગ : જાંબલી
શુભમંત્ર : ૐ નિખિલાગમવેધ્યાય નમઃ ||

 

મિથુન (ક,છ,ઘ)
ઘરના વડીલો ની સલાહ લઇને કામ કરવુ લાભ પ્રદ
તમારું લગ્ન જીવન સારું રહે.
કોઈ નજીકની વ્યક્તિસાથે ગેર સમજણ ઊભી થઈ શકેછે
સ્વાસ્થ્ય ની સમ્ભાળ રાખવી
ઉપાય : ભૂખ્યાને જમાડ્વા
શુભરંગ : બદામિ
શુભમંત્ર : ૐ દિપ્તમૂર્તયે નમઃ ||

 

કર્ક (ડ,હ)
આજે તમારે ઘરે કોઈ અતિથિ આવે
પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળે
આજે તમારે કામમાં આળશ રાખવી નહિ
પ્રેમ સંબધમાં વધારો જોવા મળશે
ઉપાય : આજે સૂર્ય કવચના પાઠ કરવા
શુભરંગ : સોનેરી
શુભમંત્ર : ૐ સૌખ્યદાયિને નમઃ ||

સિંહ (મ,ટ)
આજે તમારે જમીન ખરીદતી વખતે કાળજી રાખવી
ધાર્મિક પ્રવાસના યોગ બને
આર્થિક સ્થિતિ મજબૂત બને
આજે પગના દુખાવાની ફરિયાદ રહે
ઉપાય : આજે ઘઉંનું દાન કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ શ્રેયસે નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
આજે માનસિક તણાવ રહે
જીવન મા નવી વ્યક્તિનું આગમન થાય
જીવનસાથી જોડે સંબંધ સુધરે
આજે તમારી તબિયત સારી રહે
ઉપાય : આજે સૂર્ય સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : નારંગી
શુભમંત્ર : ૐ શ્રીમતે નમઃ ||

તુલા (ર,ત)
આજે લોકોની કદર કરવી
વિવેક બુદ્ધિ કામમાં આવે
ખરાબ ટેવ સુધારો
આજે તમને પૈસાનું મહત્વ સમજાય
ઉપાય : આજે સૂર્ય નમસ્કાર કરવા
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ સુપ્રસન્નાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
નવી નોકરીની વાત આવે
કોઈની પર જલ્દી વિશ્વાસના મૂકવો
જુસ્સામાં વધારો થાય
આજે ધન આપવું કે લેવું નહિ
ઉપાય : આજે આદિત્યહૃદય સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : મરુન
શુભમંત્ર : ૐ ઇષ્ટાર્થદાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
લગ્ન યોગમાં વિલબ જણાય
કોઈની સાથે મતભેદના કરવા
કામ કરતી વખતે કાળજી રાખવી
મિત્ર તરફથી ભેટ સોગાદ મળશે
ઉપાય : આજે ઉનના કપડાનું દાન કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ સમ્પત્કરાય નમઃ ||

મકર (ખ,જ)
બાળકો તરફથી લાભ થાય
આજે પહેલા કરેલા રોકાણ નુ વળતર સારૂ મળે
ઉતાવળમાં મૂડી રોકાણના કરવું
કાળા રંગની વસ્તુથી દૂર રહેવુ
ઉપાય : આજે મંદિરમાં લાલકંકુનું દાન કરવું
શુભરંગ : આશમાની
શુભમંત્ર : ૐ હિરણ્યગર્ભાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
આત્મવિશ્વાસમાં વધારો થાય
નોકરીની તક માટે ઉતમ દિવસ છે
પૈસાની બાબતે દલીલના કરવી
જીદ્દી સ્વભાવ છોડવો
ઉપાય : આજે ખીર-પુરીનું દાન કરવું
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ તેજોરૂપાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
માતા તરફથી લાભ થાય
આજે યાદગાર દિવસ રહે
આજે મનને નિયંત્રણમાં રાખવું
સામજિક કાર્ય થાય
ઉપાય : આજે પીળારંગની ચુંદડી મંદિરમાં અર્પણ કરવી
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ પરેશાય નમઃ ||

 

Whatsapp share
facebook twitter